Important Instruction for Teachers/Head Teachers: Regarding the submission of PAR (Private/Performance Appraisal Report) on the Teachers’ Portal

સૌપ્રથમ ssgujarat /CTS વેબસાઇટ પર જાઓ.
તમારો School Code / Username અને Password દાખલ કરો.
સ્ક્રીન પર દર્શાવેલ Captcha કોડ નોંધીને ‘Log In‘ બટન પર ક્લિક કરો.

લોગિન થયા બાદ ડેશબોર્ડ પર તમારું નામ અને હોદ્દા સંબંધિત વિગતો દેખાશે.
ત્યાં દર્શાવેલ સૂચના (“Your Section 1 – Primary Information has not been submitted yet”) પરથી તમારી પ્રાથમિક માહિતી સબમિટ થયેલ છે કે નહીં તે ચકાસી લો.

મેનૂમાંથી અથવા ડેશબોર્ડ પરથી ‘Section 1: Primary Info’ પર જાઓ.
કર્મચારી ઓળખ વિગતો (Employee Identification): તમારું પૂરું નામ, HRPN નંબર, CTS ટીચર કોડ, શાળાનું નામ, UDISE કોડ, જન્મતારીખ, પ્રથમ નિમણૂક તારીખ, નિવૃત્તિ તારીખ, શૈક્ષણિક લાયકાત તથા ભણાવતા ધોરણ અને વિષયોની વિગતો કાળજીપૂર્વક ચકાસી લો.
અહેવાલ લખનાર અને સમીક્ષા કરનાર સત્તાધિકારી (Reporting Officer & Reviewing Authority): અહીં સંબંધિત અહેવાલ લખનાર (Reporting Officer) અને સમીક્ષા કરનાર (Reviewing Authority) ની ભૂમિકા (Role), નામ, હોદ્દો (Designation), કોડ અને સમયગાળો (Time Duration) ઉમેરો.
જો એક કરતાં વધુ અધિકારી હોય, તો + Add Reporting Officer Row અથવા + Add Reviewing Authority Row નો ઉપયોગ કરી શકાય છે.

બધી વિગતો ચકાસી લીધા બાદ ફોર્મના અંતે આપેલ ચેકબોક્સ (“I hereby certify…”) પર ટીક કરો અને વિગતો ફ્રીઝ (Freeze / Submit) કરો.
એકવાર સબમિટ થયા બાદ આ વિભાગમાં ફેરફાર થઈ શકશે નહીં).

વિભાગ ૧ સફળતાપૂર્વક ફ્રીઝ/સબમિટ થયા પછી ‘Section 2 – Evaluation’ વિભાગ સક્રિય થશે.
આ વિભાગમાં શાળાના શિક્ષકો/વિદ્યાસહાયકોના મૂલ્યાંકન કે અહેવાલ સંબંધિત નિયત કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલની સમીક્ષા (Review) કરી લેવી.
છેલ્લે ‘Final Lock’ પર ક્લિક કરીને PAR અહેવાલ આખરી રીતે સબમિટ (Lock) કરવાનો રહેશે.

Uid : Teacher Code
PW : Ssa@123

તમામ શિક્ષકમિત્રો તથા મુખ્ય શિક્ષકોએ ૩૦ મી ઓક્ટોબર સુધીમાં પોતાની પ્રાથમિક વિગતો ચકાસીને PAR ની ઓનલાઇન કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

Loading posts…
Trending Now
October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

શિક્ષક દિવસ ઉજવણી 2026 – શાળાનો કાર્યક્રમ અને શિક્ષકોનું સન્માન

Teachers Day Aheval Lekhan Gujarati

શિક્ષક દિવસની ઉજવણીનો અહેવાલ લેખન, કાર્યક્રમની વિગતો, શિક્ષકોનું સન્માન, વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાળામાં થયેલી ઉજવણીની સંપૂર્ણ માહિતી. Focus Keyword:શિક્ષક દિવસ અહેવાલ લેખન SEO Keywords / Key Words:શિક્ષક દિવસ અહેવાલ લેખન, શિક્ષક દિવસ અહેવાલ, શિક્ષક દિવસ ઉજવણી અહેવાલ, શિક્ષક દિવસ 2026, Teachers Day Report Gujarati, Teachers Day Report Writing, શિક્ષક દિન અહેવાલ, શાળામાં શિક્ષક દિવસ […]

📋 પોષણ માહ – માસિક પ્રવૃત્તિ આયોજન અહેવાલ

📋 પોષણ માહ – માસિક પ્રવૃત્તિ આયોજન અહેવાલ

🟢 પ્રવૃત્તિ આયોજન વિષય: પોષણ માહ ઉજવણી પ્રવૃત્તિનું નામ: પોષણ માહ ઉજવણી અંતર્ગત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમઆયોજક: શાળા પરિવારહેતુ: વિદ્યાર્થીઓમાં પોષણ, સંતુલિત આહાર અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવી. આયોજન જરૂરી સામગ્રી પોષણ ચાર્ટ, પોસ્ટર, રંગો, ચાર્ટપેપર, વિવિધ અનાજ/ફળ-શાકભાજીના નમૂના, પ્રોજેક્ટર/ટીવી અને ઇન્ટરનેટની વ્યવસ્થા. અપેક્ષિત પરિણામ વિદ્યાર્થીઓ સંતુલિત આહાર, પોષક તત્ત્વો, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ […]

અહેવાલ લેખન વિશે સંપૂર્ણ માહિતી | Aheval Lekhan Gujarati with PDF

અહેવાલ લેખન વિશે સંપૂર્ણ માહિતી | Aheval Lekhan Gujarati with PDF

આ આર્ટીકલમા અમે અહેવાલ લેખન ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે. અહેવાલ લેખન એટલે શું? અહેવાલ લેખન ના પ્રકારો કેટલા ? અહેવાલ લેખન ના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના અહેવાલ લેખનના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.આર્ટીકલના અંતે તમે Aheval Lekhan Gujarati Grammar ની pdf પણ Download કરી શકશો. અહેવાલ લેખન એટલે શું ? અહેવાલ લેખન એટલે કોઈ ઘટના, પ્રવૃત્તિ, સંશોધન, […]