GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026: 131 જગ્યાઓ માટે OJAS અરજી

GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026માં 131 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી. લાયકાત, વયમર્યાદા, પગાર, ફી, મહત્વની તારીખો અને OJAS લિંક સહિત સંપૂર્ણ માહિતી.

gsssb Staff Nurse bharti 2026 : ગુજરાતમાં રહેતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 131 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદગ કરવા માટે GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

ઓજસ નવી ભરતી અંતર્ગત સ્ટાફ નર્સ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે. 

ઓજસ નવી ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
પોસ્ટસ્ટાફ નર્સ
જગ્યા131
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2026
ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in

GSSSB ભરતી 2026 પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત46
આર્થિક રીતે નબળા વર્ગ13
સા.શૈ.પ.વર્ગ45
અનુ.જાતિ16
અનુ.જન.જાતિ11
કુલ131

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ બી.એસસી. (નર્સિંગ) ની ડિગ્રી
  • ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી મેળવેલું આયુર્વેદિક નર્સિંગનો ડિપ્લોમાનું પ્રમાણપત્ર
  • કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય જરૂરી
  • ગુજરાત અને હિંદી ભાષાની જાણકારી

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • દિવ્યાંગ ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતેસંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹29,200-₹92,300 લેવલ-5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=4naZ%E2%9C%BF8wS64TzwZ61AZrbMP4tvDBt3Mj8UPSd1xKcshtvQm26cM1K6Q53YdUiqvE35BinziC2qip1nDfg9irdDyMWGEbQMuwa3%E2%9C%A4vmNcSlFYNSJKRv0JEfhP8rrUoOzj0XB8TBnqsWKCrJGI%E2%9C%A4UKcxLUQ%E2%99%AC%E2%99%AC

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સ્ટાફ નર્સ, વર્ગ-3ની કુલ 131 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 458/2026-27 મુજબ લાયક ઉમેદવારો OJAS મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

નોંધ: અરજી કરતા પહેલાં સત્તાવાર GSSSB જાહેરાત નંબર 458/2026-27ની તમામ શરતો, લાયકાત, દસ્તાવેજો અને ફીની વિગતો તપાસવી.

Disclaimer: ઉપરની માહિતી ઉપલબ્ધ ભરતી વિગતોના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલાં GSSSBની સત્તાવાર જાહેરાત અને OJAS પોર્ટલ પરની માહિતી અવશ્ય તપાસવી.

BV, ધો. 1-2 માટે નવી મૂલ્યાંકન પદ્ધતિ: HPC (Holistic Progress Card) સંપૂર્ણ માર્ગદર્શિકા

Eco club all informeshan, Eco Club Activity F

tanvipatel2692010@gmail.com Avatar

Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨

🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ

Loading posts…
October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર (Worker) અને તેડાગર (Helper/Helper) ભરતી 2026 ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં કુલ 6,843 જેટલી ખાલી જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

e-HRMS ગુજરાત આંગણવાડી ભરતી 2026: સ્ટેપ-બાય-સ્ટેપ ઓનલાઈન ફોર્મ ભરવાની રીત

ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર (Worker) અને તેડાગર (Helper/Helper) ભરતી 2026 ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં કુલ 6,843 જેટલી ખાલી જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતી ઉમેદવાર મહિલાઓ સત્તાવાર પોર્ટલ e-HRMS Gujarat પર જઈને ઓનલાઈન ફોર્મ […]

ઇન્ડિયન આર્મી દ્વારા ૧૪૫માં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-145) માટે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. લાયકાત, વય મર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની લિંક અહીં મેળવો.

Indian Army TGC-145 Recruitment 2026 – 30 Technical Graduate Course Posts

WHAT UP GRUP JOIN ભારતીય સેના દ્વારા ૧૪૫માં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-145) માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત અપરિણિત પુરુષ એન્જિનિયરિંગ સ્નાતકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 📑 ભારતીય સેના TGC-145 ભરતી લેખ ભારતીય આર્મીમાં કાયમી કમિશન (Permanent Commission) મેળવી દેશની સેવા કરવા ઈચ્છતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી […]

🔥 TET ભરતી 2026 BIG UPDATE: Live Seat Display | જિલ્લા પ્રમાણે બાકી રહેલી સીટ જુઓ

TET ભરતી 2026: Live Seat Display | જિલ્લા પ્રમાણે બાકી રહેલી સીટ જુઓ WHAT UP GRUP JOIN TET ભરતી 2026ને લઈને ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભરતી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પ્રમાણે ઉપલબ્ધ તથા બાકી રહેલી સીટની માહિતી જોવા માટે Live Seat Displayની સુવિધા ઉપલબ્ધ છે. ઉમેદવારો હવે ભરતી પ્રક્રિયા દરમિયાન ભરાયેલી સીટ તથા […]