gsssb Staff Nurse bharti 2026 : ગુજરાતમાં રહેતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 131 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદગ કરવા માટે GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત સ્ટાફ નર્સ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લયકાત
માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ બી.એસસી. (નર્સિંગ) ની ડિગ્રી
ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી મેળવેલું આયુર્વેદિક નર્સિંગનો ડિપ્લોમાનું પ્રમાણપત્ર
કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય જરૂરી
ગુજરાત અને હિંદી ભાષાની જાણકારી
વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
દિવ્યાંગ ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતેસંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹29,200-₹92,300 લેવલ-5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.
ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સ્ટાફ નર્સ, વર્ગ-3ની કુલ 131 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 458/2026-27 મુજબ લાયક ઉમેદવારો OJAS મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
નોંધ: અરજી કરતા પહેલાં સત્તાવાર GSSSB જાહેરાત નંબર 458/2026-27ની તમામ શરતો, લાયકાત, દસ્તાવેજો અને ફીની વિગતો તપાસવી.
Disclaimer: ઉપરની માહિતી ઉપલબ્ધ ભરતી વિગતોના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલાં GSSSBની સત્તાવાર જાહેરાત અને OJAS પોર્ટલ પરની માહિતી અવશ્ય તપાસવી.
Anubandham Gujarat Portal 2026 is an online employment platform associated with the Directorate of Employment & Training (DET), Government of Gujarat. It aims to connect job seekers with employers and make employment opportunities easier to discover online. Through Anubandham, job seekers can explore suitable employment opportunities, apply for jobs and manage job-related activities, while employers […]
TET ભરતી 2026: Live Seat Display | જિલ્લા પ્રમાણે બાકી રહેલી સીટ જુઓ WHAT UP GRUP JOIN TET ભરતી 2026ને લઈને ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભરતી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પ્રમાણે ઉપલબ્ધ તથા બાકી રહેલી સીટની માહિતી જોવા માટે Live Seat Displayની સુવિધા ઉપલબ્ધ છે. ઉમેદવારો હવે ભરતી પ્રક્રિયા દરમિયાન ભરાયેલી સીટ તથા […]
WHAT UP GRUP JOIN ભારતીય સેના દ્વારા ૧૪૫માં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-145) માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત અપરિણિત પુરુષ એન્જિનિયરિંગ સ્નાતકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 📑 ભારતીય સેના TGC-145 ભરતી લેખ ભારતીય આર્મીમાં કાયમી કમિશન (Permanent Commission) મેળવી દેશની સેવા કરવા ઈચ્છતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી […]