Important Instruction for Teachers/Head Teachers: Regarding the submission of PAR (Private/Performance Appraisal Report) on the Teachers’ Portal

શિક્ષકો/મુખ્ય શિક્ષકો માટે અગત્યની સૂચના: ટીચર્સ પોર્ટલ પર PAR (ખાનગી અહેવાલ) ભરવા બાબત✍🏻રાજ્યના તમામ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો દ્વારા ટીચર્સ પોર્ટલ (Teacher Portal) પર વાર્ષિક ખાનગી અહેવાલ (PAR) ઓનલાઇન ભરવાની કામગીરી શરૂ થયેલ છે. આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવા માટે નીચે મુજબના સોપાન અનુસરવાના રહેશે. ૧..પોર્ટલ પર લોગિન કરવું ૨.. ડેશબોર્ડ અને સ્થિતિ તપાસવી (Dashboard) […]