📝 પ્રસ્તાવના
પોષણ એ સ્વસ્થ અને સશક્ત સમાજનો પાયો છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના સર્વાંગી વિકાસ માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી છે. *“આપણી આંગણવાડી, આપણી જવાબદારી”*ની ભાવના સાથે પોષણ માહ દરમિયાન વિવિધ જનજાગૃતિ, પોષણ, આરોગ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા પોષણનું મહત્વ દરેક પરિવાર અને સમાજ સુધી પહોંચાડવાનો તથા સ્વસ્થ અને સુપોષિત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો પ્રયાસ કરવામાં આવે છે.
📅 પોષણ માહ – દૈનિક પ્રવૃત્તિ આયોજન
| દિવસ 1 | પોષણ માહનો પરિચય અને ઉદ્ઘાટન |
| દિવસ 2 | સંતુલિત આહાર વિશે માહિતી |
| દિવસ 3 | પોષક તત્ત્વો અને તેમનું મહત્વ |
| દિવસ 4 | ફળો અને લીલા શાકભાજીનું મહત્વ |
| દિવસ 5 | દૂધ અને દૂધની બનાવટોનું મહત્વ |
| દિવસ 6 | અનાજ, કઠોળ અને કઠોળજન્ય ખોરાકની માહિતી |
| દિવસ 7 | જંક ફૂડથી થતા નુકસાન અંગે જાગૃતિ |
| દિવસ 8 | સ્વચ્છતા અને હાથ ધોવાની પ્રવૃત્તિ |
| દિવસ 9 | પોષણ અંગે સૂત્ર લેખન |
| દિવસ 10 | પોષણ આધારિત પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિ |
| દિવસ 11 | “સંતુલિત આહારની થાળી” બનાવવાની પ્રવૃત્તિ |
| દિવસ 12 | કુપોષણ અંગે જાગૃતિ |
| દિવસ 13 | નિક અને પોષણયુક્ત ખોરાકની માહિતી |
| દિવસ 14 | વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી |
| દિવસ 15 | પોષણ અંગે વક્તૃત્વ/નિબંધ સ્પર્ધા |
| દિવસ 16 | માતા-વાલી માટે પોષણ જાગૃતિ |
| દિવસ 17 | પોષણ અંગે રેલી/જાગૃતિ અભિયાન |
| દિવસ 18 | BISAG/e-Class પોષણ કાર્યક્રમનું નિહાળન |
| દિવસ 19 | પોષણ અંગે પ્રતિજ્ઞા અને સંકલ્પ |
| દિવસ 20 | પોષણ માહ સમાપન કાર્યક્રમ અને અહેવાલ તૈયાર કરવો |
📋 પોષણ માહ – માસિક પ્રવૃત્તિ આયોજન
| 10/09/2026 | BISAG/e-Class કાર્યક્રમનું નિહાળ | નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવું | પોષણ અંગે વિસ્તૃત જ્ઞાન |
| 11/09/2026 | પોષણ સૂત્ર લેખન | સર્જનાત્મકતા વિકસાવવી | પોષણ સંદેશનો પ્રસાર |
| date set you | પોષણ પોસ્ટર બનાવવું | જાગૃતિ ફેલાવવી | વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા |
સંતુલિત આહારની થાળી | યોગ્ય આહારની સમજ | વ્યવહારુ જ્ઞાન | |
| સ્વચ્છતા અને હાથ ધોવા | રોગોથી બચાવ | સ્વચ્છતાની ટેવ | |
| કુપોષણ અંગે જાગૃતિ | કુપોષણ સમજવું | જાગૃતિમાં વધારો | |
| નિક પોષણયુક્ત ખોરાક | સ્થાનિક ખોરાકનું મહત્વ | સ્થાનિક ખોરાક પ્રત્યે રસ | |
| પોષક તત્ત્વોની માહિતી | પોષક તત્ત્વો જાણવા | પોષણનું મહત્વ સમજાય | |
| ફળો-શાકભાજીનું મહત્વ | વિટામિન-મિનરલની સમજ | પૌષ્ટિક ખોરાક પ્રત્યે રસ | |
| દૂધ અને દૂધની બનાવટો | કેલ્શિયમનું મહત્વ | પોષણ અંગે સમજ વધે | |
| અનાજ અને કઠોળની માહિતી | પ્રોટીન અને ઊર્જા અંગે સમજ | સ્થાનિક ખોરાકનો ઉપયોગ | |
જંક ફૂડ અંગે જાગૃતિ | બિનઆરોગ્યપ્રદ ખોરાક અંગે સમજ | સ્વસ્થ પસંદગીની ટેવ | |
| પોષણ પ્રશ્નોત્તરી | જ્ઞાન ચકાસવું | સમજણનું મૂલ્યાંકન | |
| પોષણ નિબંધ/વક્તૃત્વ | અભિવ્યક્તિ કૌશલ્ય | આત્મવિશ્વાસમાં વધારો | |
| પોષણ જાગૃતિ રેલી/પોષણ પ્રતિજ્ઞા | સમાજમાં સંદેશ ફેલાવવો/પરિવાર સુધી સંદેશ પહોંચાડવો | સામૂહિક જાગૃતિ | |
| પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન | સમગ્ર કાર્યક્રમની સમીક્ષા | અસરકારક પરિણામ | |
| પોષણ માહ સમાપન | સમગ્ર કાર્યક્રમનું સમાપન | પોષણ સંદેશનું પુનરાવર્તન |

નોંધ: દરેક પ્રવૃત્તિના ફોટોગ્રાફ, હાજરી, ટૂંકું વર્ણન અને અહેવાલ સાચવી રાખવા જેથી SCOમાં પ્રવૃત્તિની નોંધ સરળતાથી કરી શકાય.
Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨
🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ
| નિપાત એટલે શું? ગુજરાતી વ્યાકરણમાં નિપાતની વ્યાખ્યા, સામાન્ય નિપાત શબ્દો, પ્રકારો, વાક્યપ્રયોગ અને સરળ ઉદાહરણો સાથે સંપૂર્ણ pdf માહિતી મેળવો | pdf downlod |
| સંયોજક એટલે શું? સંયોજકના પ્રકારો, શબ્દો અને ઉદાહરણો | ગુજરાતી વ્યાકરણ | PDF DOWNLOD NOW CLICK HERE |
| શાળાનો રમતોત્સવ અહેવાલ લેખન | pdf અહેવાલ લેખન |
| વાક્ય ના પ્રકાર pdf | ➡️ અહીંયા થી downlod કરો pdf |
| વિરામ ચિન્હ | ➡️ વિરામ ચિન્હ pdf માટે અહીંયા થી downlod કરો |
| શબ્દકોષ :શબ્દ કોષ એટલે શું? Pdf downlod | Pdf downlod |
| રૂઢિપ્રયોગો અને તેના અર્થ | Rudhiprayogo in Gujarati [PDF] | Rudhiprayogo in Gujarati [PDF] |
| Happy Birthday Wishes in Gujarati [2026] | Happy Birthday Wishes in Gujarati [2026] |
- વાક્ય પરિવર્તન (ગુજરાતી વ્યાકરણ): નિયમો અને ઉદાહરણોનું કોષ્ટક | Vakya Parivartan in Gujarati
- NMMS Scholarship 2026-27: Complete details, dates, and application process for the National Means-cum-Merit Scholarship Scheme.
- CGMS જ્ઞાનસાધના પરીક્ષા ધોરણ 8 જૂના પેપર 2026 | પ્રશ્નપત્રો, તૈયારી અને માર્ગદર્શિકા
- જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 5 જૂના પેપર PDF Download | JNVST Class 5 Previous Year Question Papers Gujarati
- પ્રથમ સત્રાંત પરીક્ષા બ્લ્યુ પ્રિન્ટ PDF ડાઉનલોડ ૨૦૨૬ | Std 3 to 8 1st Semester Exam Blueprint



