ઈસરો (ISRO) અંતર્ગત સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ભરતી અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના ભાગ સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને MTS સહિતની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. ISROમાં કામ કરવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો ISROની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર, 2026 છે.
શૈક્ષણિક લાયકાત
વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ડિપ્લોમા અથવા B.Sc. પૂર્ણ કરેલ હોવું જોઈએ. MTS, ડ્રાઇવર અને અન્ય જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
મહત્વની તારીખો:
- ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૯ નવેમ્બર ૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી)
કુલ જગ્યાઓ અને જગ્યાઓની વિગત:
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ ૯૭ જગ્યાઓ ભરવામાં આવનાર છે, જેમાં નીચે મુજબના પદોનો સમાવેશ થાય છે:
- ટેકનિકલ અસિસ્ટન્ટ (Technical Assistant): ૧૪ જગ્યાઓ
- સાયન્ટિફિક અસિસ્ટન્ટ (Scientific Assistant): ૩ જગ્યાઓ
- લાઇબ્રેરી અસિસ્ટન્ટ ‘A’ (Library Assistant): ૩ જગ્યાઓ
- નર્સ ‘B’ (Nurse): ૩ જગ્યાઓ
- ટેકનિશિયન ‘B’ (Technician): ૪૩ જગ્યાઓ
- ડ્રાફ્ટસમેન ‘B’ (Draughtsman): ૧ જગ્યા
- ફાયરમેન ‘A’ (Fireman): ૨ જગ્યાઓ
- લાઇટ વ્હીકલ ડ્રાઇવર ‘A’ (LVD): ૫ જગ્યાઓ
- હેવી વ્હીકલ ડ્રાઇવર ‘A’ (HVD): ૭ જગ્યાઓ
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): ૧૬ જગ્યાઓ
કોણ ભરી શકે છે ફોર્મ? (શૈક્ષણિક લાયકાત):
પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે
- ૧૦મું પાસ / ITI: ટેકનિશિયન, ડ્રાફ્ટસમેન, ફાયરમેન, ડ્રાઇવર અને MTS (મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ) જેવા પદો માટે ૧૦મું ધોરણ પાસ તેમજ સંબંધિત ટ્રેડમાં ITI કે જરૂરી ડ્રાઇવિંગ લાયસન્સ/અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે
- ડિપ્લોમા / ગ્રેજ્યુએશન / માસ્ટર્સ ડિગ્રી: ટેકનિકલ અસિસ્ટન્ટ માટે સંબંધિત ઇજનેરી વિષયમાં ડિપ્લોમા, જ્યારે સાયન્ટિફિક અસિસ્ટન્ટ અને અન્ય પદો માટે સ્નાતક (Graduation), બી.એસસી., અથવા માસ્ટર્સ ડિગ્રી મેળવેલ ઉમેદવારો પાત્ર છે
ફોર્મ ક્યાં ભરવું?
રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો ઇસરોની સત્તાવાર વેબસાઇટ isro.gov.in અથવા શાર (SHAR) ના ભરતી પોર્ટલ apps.shar.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ આધારે કરવામાં આવશે. પરીક્ષામાં MCQ હશે. લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
- અરજી કરવા માટે પહેલા shar.gov.in અથવા apps.shar.gov.in ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર અરજી કરો લિંક પર ક્લિક કરો અને બધી જરૂરી વિગતો દાખલ કરો.
- લોગિન વિગતો દાખલ કર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ કઢી લો.
NICL AO Recruitment 2025-26: 321 જગ્યાઓ માટે ભરતી, લાયકાત, પગાર, પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયા
Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨
🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ
| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
- ગુજરાત: સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષકની ૩,૨૬૪ જગ્યાઓ માટે આજે HTAT પરીક્ષા, ૩૭ હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી
- બેંક ઓફ બરોડામાં વિવિધ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણોલાયકાત સહિતની વિગતો
- Gujarat CET 2027-28 Notification Out: कक्षा 6 एडमिशन और ज्ञानसेतु स्कॉलरशिप के लिए जल्द करें आवेदन
- education paripatr: મદદનીશ કેળવણી નિરીક્ષક આંતરિક બદલી કેમ્પ ૨૦૨૫ વિગત | ગાંધીનગર
- BHEL માં 660 જગ્યાઓ માટે નીકળી ભરતી, 18 નવેમ્બર સુધીમાં કરી શકો છો અરજી


