Swachhata na Sutro Gujarati

શું તમે ગુજરાતીમાં સ્વચ્છતા વિષય પર સુત્રો, સુવિચાર, નારા અને સ્લોગન શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!આ આર્ટીકલમાં અમે સરસ મજાના સ્વચ્છતા વિષય પર સુત્રો, સુવિચાર, નારા અને સ્લોગન ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે Swachhata na Sutro In Gujarati ની PDF પણ Download કરી શકશો.

અહીં ગુજરાતી સ્વચ્છતા વિષય પર સુત્રો, સુવિચાર, નારા અને સ્લોગન રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

સ્વચ્છતા વિષય ૫ર સુત્રો

  • જયાં જયાં ગંદકી, ત્યાં ત્યાં માંદગી
  • સ્વચ્છ બાળ જય ગોપાળ
  • સ્વચ્છતા આ૫ણું જીવન છે.
  • સ્વચ્છતા અ૫નાવો જીવન બચાવો
  • સ્વચ્છ રહો, સ્વસ્થ રહો.
  • સ્વચ્છ આચાર, રોગ લાચાર.
  • ગંદુ ગામ, રોગનું ઘામ
  • સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહીયારી ફરજ
  • સ્વચ્છતાનો દી૫ પ્રગટાવીએ, ગંદકીના અંઘકારને ભગાવીએ.
  • નગરજનો નમસ્તે, કચરો ન ફેકો રસ્તે
  • ગંદકીને છોડો, સ્વચ્છાને જોડો
  • નિર્મળ જળ હો, નિર્મળ ૫વન હો, હો નિર્મળ જનજીવન. નિર્મળના નિર્મળ થકી નગર બને નંદનવન
  • સૌનો સાથ, ગંદકીનો નાશ
  • જે જગ્યાએ હશે ગંદકી ત્યાં નહી ફળે બંદગી.
  • હૈયે રાખો એક વિચાર…. સ્વચ્છતા એ જ જીવનનો આઘાર.
  • મનની શુઘ્ઘિ માટે મંદીર, તનની શુઘ્ઘિ માટે સંડાસ
  • જે ઘરમાં વા૫રે ડોયો, તેણે રોગ કદી નથી જોયો.
  • ગામની આબરૂ, ઘરે ઘરે જાજરૂ
  • માટીના ઢગલામાં સંતાયો ઉકરડો….. સોનાની કિંમતે અંકાયો ઉકરડો.

સ્વચ્છતા વિશે પંક્તિ ગુજરાતી

  • સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ.
  • જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ
  • સ્વચ્છતા એ તંદુરસ્તી નું પહેલું પગથિયું છે .
  • સ્વચ્છતા છે ભાઈજીવન જયોત,સભાનતાથી સાચવીએ તેનુ પોત
  • ગંદકી એ છે ત્રીજું વિશ્વયુધ્ધ, સ્વચ્છતા જતનથી દેશ રહે સમૃધ્ધ સ્વચ્છતા ઝુંબેશ અપનાવીએ, ગંદકીને જાકારો પરખાવીએ
  • સદા કરો સ્વચ્છતાનું જતન, સદાકાળ સમૃધ્ધ રહે વતન
  • સફાઈ કરે સર્વ આપતિઓને દૂર,સ્વચ્છતા લાવે સર્વ સમૃધ્ધિનું ઘોડાપુર
  • ગંદકી મુકિતને ગણો નહિ વેઠ,સ્વચ્છતા જીવવાનો માર્ગ છે શ્રેષ્ઠ
  • સ્વચ્છ પાણી અને ગામની સફાઈ,એમાં આપણાં સૌની છે ભલાઈ
  • ગંદકીનો થશે વિનાશ,ત્યાં જીવનો થશે ઉજાસ
  • સ્વચ્છતા છે અનમોલ ધારા, રાખશો સ્વચ્છતા થશે અમૃતધામ સ્વચ્છતા અપનાવો, પાણી બચાવો
  • ગંદકી હટાવ,ગુજરાત બચાવ
  • પ્રદૂષિત હવાપ્રદૂષિત પર્યાવરણ,સ્વચ્છ હવા સ્વસ્થ પર્યાવરણ
  • સ્વચ્છતા છે અણમોલ જતન,તેથી થાય જીવનભાર રક્ષણ
  • સ્વચ્છ હવા નિરોગી જીવન,સ્વચ્છ હવા સ્વચ્છ જીવન
  • લાંબુ જીવન ચોખ્ખાઈના પાઠ થકી સ્વચ્છતા જીવનના અંત સુધી
  • ફળિયે ફળિયે સફાઈ થાય,સ્વચ્છતા ના નાં પાઠ ભણાય
  • સ્વચ્છતા અભિયાનનો રથ,ગુજરાતો સાચી પથ

Teachers Day Photos [2026]

  • સ્વચ્છતાથી ગામ બને સુંદર,વનથી મન સુંદર બને શુધ્ધ પાણી લાવે તંદુરસ્તી તાણી
  • ગંદકીનું નિયંત્રણ,જીવસૃષ્ટિનું સંરક્ષણ જીવનની કરો વિચાર,સ્વચ્છતાનો કરો આચાર
  • જો પર્યાવરણ ને કરીશ પ્રદૂષિત,તો આપણને મળશે અન્ન દૂષિત ચોખ્ખાઈ વિના જીવન ફળ, સ્વચ્છતા અભિયાનથી થાય ખુશ
  • ચોખ્ખાઈ છે તો નૂર છે,બાકી દૂનિયા ધૂળ છે, શેરીએ શેરીએ પડાવો સાદ,સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઓ આજ
  • સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે,સ્વવચ્છ ગામમાં ઈશ્વર વસે છે.
  • સ્વચ્છતામાં જ પ્રભુતા, ગંદકીમાં જ બિમારીને નિમંત્રણ
  • નીરોગી શરીરમાં નીરોગી મન,સ્વચ્છતા ઝુંબેશમાં સૌ ન તન
  • આવો આપણે સૌ મળી કરીએ સંકલ્પ,ગંદકી કરનારાઓ સામે જેહાદનો સપ.
  • ગામ ની છે એ આબરૂ . જો ઘરે ઘરે હોય જાજરૂ.
  • તન સ્વચ્છ તો મન સ્વચ્છ.
  • જેણે વાપર્યા ડોયો . તને રોગ કદી ન જોયો .
  • જે જગ્યાએ હશે ગંદગી . ત્યાં નહિ ફળે બંદગી.
  • ગંદગી બતાવે . દવાખાના ની સીડી .
  • ગંદકી થી જીવન સુકાય . સ્વચ્છતા થી જીવન લહેરાય.
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
  • સ્વચ્છતા માટે પળ ના બગાડો. ગંદગી કરી જીવન ના બગાડો.
  • મારા ઘરે સ્વચ્છતા નો છે તાજ.
  • પહેલું સુખ તે જાતે નર્યા.
  • ચાલો સૌવ ગંદકી નું કરીએ પતન અને આરોગ્ય નું કરીએ જતન

સ્વચ્છતા એ દરેક નાગરિકની ફરજ છે. આપણે બધાએ મળીને ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

Natural Disaster Essay in Gujarati

સ્વચ્છતા વિષય પર સુત્રો, સુવિચાર, નારા અને સ્લોગન ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Swachhata na Sutro in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

tanvipatel2692010@gmail.com Avatar

Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨

🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિબંધ | ધોરણ 6 થી 12 [2026]

Loading posts…
October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

શારદીય નવરાત્રી 2026 પર આદર્શ શાળા નિબંધ | Navratri Essay in Gujarati

શારદીય નવરાત્રી 2026 પર આદર્શ શાળા નિબંધ | Navratri Essay in Gujarati

વર્ષ 2026 ની શારદીય નવરાત્રી (11 થી 19 ઓક્ટોબર) પર શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી લાંબો નિબંધ, નવરાત્રીનું મહત્વ, નવદુર્ગાના સ્વરૂપો અને ગરબાની પરંપરા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો. WHAT UP GRUP JOIN શારદીય નવરાત્રી 2026, નવરાત્રી નિબંધ ગુજરાતી, મારો પ્રિય તહેવાર નવરાત્રી, Navratri Essay in Gujarati, Sharad Navratri 2026 dates, નવરાત્રીનું મહત્વ નિબંધ, ગરબા નિબંધ […]

સંયોજક એટલે શું? સંયોજકના પ્રકારો, શબ્દો અને ઉદાહરણો | ગુજરાતી વ્યાકરણ

“sanyojak-gujarati-grammar”

સંયોજક એટલે શું? સંયોજકના પ્રકારો, શબ્દો અને ઉદાહરણો | ગુજરાતી વ્યાકરણ Meta Description:સંયોજક એટલે શું, સંયોજકના પ્રકારો, સંયોજક શબ્દો અને સરળ ઉદાહરણો જાણો. વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણનો સરળ અને સંપૂર્ણ અભ્યાસ. સંયોજક એટલે શું સંયોજક, સંયોજક એટલે શું, સંયોજકના પ્રકાર, સંયોજકના ઉદાહરણ, સંયોજક શબ્દો, ગુજરાતી વ્યાકરણગુજરાતી વ્યાકરણ સંયોજક, સંયોજકના પ્રકારો અને ઉદાહરણ, Gujarati Grammar, Gujarati […]

દ્વિરૂક્ત અને રવાનુકારી પ્રયોગ | Gujarati Vyakaran Dvirukt Ane Ravanukari

AI Mode conversation: દ્વિરૂક્ત અને રવાનુકારી પ્રયોગ ➖ગુજરાતી વ્યાકરણ દ્વિરૂક્ત અને રવાનુકારી પ્રયોગ ➖ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણમાં દ્વિરૂક્ત અને રવાનુકારી પ્રયોગો ભાષાને સચોટ અને વેગવંતી બનાવવા માટે ખૂબ મહત્વના છે. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત અને તેમના પ્રકારો નીચે મુજબ છે: ૧. દ્વિરૂક્ત પ્રયોગ (Dvirukt) દ્વિરૂક્ત એટલે ‘દ્વિ’ (બે) + ‘ઉક્ત’ (બોલાયેલું). જ્યારે વાક્યમાં એક […]