Swachhata Vishe Vakyo

Loading posts…
Trending Now

શું તમે ગુજરાતીમાં સ્વચ્છતા વિશે વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વચ્છતા વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Swachhata Vishe Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.

સ્વચ્છતા વિશે વાક્યો

અહીં ગુજરાતી સ્વચ્છતા વિશે  વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે

  1. સ્વચ્છતા એટલે શરીર, ઘર, અને આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખવું.
  2. ભારતીય દર્શન શાસ્ત્રમાં ૫ણ પર્યાવરણ ના તત્વો અને સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
  3. સ્વચ્છતાથી રોગો થતા અટકે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
  4. દરરોજ નહાવું, દાંત સાફ કરવા, અને હાથ ધોવા એ સ્વચ્છતાના મહત્વપૂર્ણ પાસાઓ છે.
  5. ઘર અને આસપાસનો વિસ્તાર કચરો મુક્ત રાખીને સ્વચ્છતા જાળવવી જોઈએ.
  6. ગંદા પાણીનો ભરાવો થવા ન દેવો અને યોગ્ય રીતે ગટર વ્યવસ્થા કરવી જરૂરી છે.
  7. ખુલ્લામાં શૌચ ન કરવું અને જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવો જોઈએ.
  8. સ્વચ્છતા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં ભાગ લેવો જોઈએ.
  9. સ્વચ્છતા એ દરેક નાગરિકનો મૂળભૂત ફરજ છે.
  10. સ્વચ્છ ભારત બનાવવા માટે આપણે સૌએ મળીને પ્રયત્નો કરવા જોઈએ.

સ્વચ્છતા એ દરેક નાગરિકની ફરજ છે. આપણે બધાએ મળીને ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

Swachhata nu Mahtva Essay in Gujarati

https://gujratisaral.school

  • જયાં જયાં ગંદકી ત્યાં ત્યાં માંદગી
  • સ્વચ્છ બાળ જય ગોપાળ
  • સ્વચ્છતા આ૫ણું જીવન છે.
  • સ્વચ્છતા અ૫નાવો જીવન બચાવો
  • સ્વચ્છ રહો, સ્વસ્થ રહો.
  • સ્વચ્છ આચાર, રોગ લાચાર.
  • ગંદુ ગામ, રોગનું ઘામ
  • સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહીયારી ફરજ
  • સ્વચ્છતાનો દી૫ પ્રગટાવીએ, ગંદકીના અંઘકારને ભગાવીએ.
  • નગરજનો નમસ્તે, કચરો ન ફેકો રસ્તે
  • ગંદકીને છોડો, સ્વચ્છાને જોડો
  • નિર્મળ જળ હો, નિર્મળ ૫વન હો, હો નિર્મળ જનજીવન. નિર્મળના નિર્મળ થકી નગર બને નંદનવન
  • સૌનો સાથ, ગંદકીનો નાશ
  • જે જગ્યાએ હશે ગંદકી ત્યાં નહી ફળે બંદગી.
  • હૈયે રાખો એક વિચાર…. સ્વચ્છતા એ જ જીવનનો આઘાર.
  • મનની શુઘ્ઘિ માટે મંદીર, તનની શુઘ્ઘિ માટે સંડાસ
  • જે ઘરમાં વા૫રે ડોયો, તેણે રોગ કદી નથી જોયો.
  • ગામની આબરૂ, ઘરે ઘરે જાજરૂ
  • માટીના ઢગલામાં સંતાયો ઉકરડો….. સોનાની કિંમતે અંકાયો ઉકરડો.

Natural Disaster Essay in Gujarati

  • સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ.
  • જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ
  • સ્વચ્છતા એ તંદુરસ્તી નું પહેલું પગથિયું છે .
  • સ્વચ્છતા છે ભાઈજીવન જયોત,સભાનતાથી સાચવીએ તેનુ પોત
  • ગંદકી એ છે ત્રીજું વિશ્વયુધ્ધ, સ્વચ્છતા જતનથી દેશ રહે સમૃધ્ધ સ્વચ્છતા ઝુંબેશ અપનાવીએ, ગંદકીને જાકારો પરખાવીએ
  • સદા કરો સ્વચ્છતાનું જતન, સદાકાળ સમૃધ્ધ રહે વતન
  • સફાઈ કરે સર્વ આપતિઓને દૂર,સ્વચ્છતા લાવે સર્વ સમૃધ્ધિનું ઘોડાપુર
  • ગંદકી મુકિતને ગણો નહિ વેઠ,સ્વચ્છતા જીવવાનો માર્ગ છે શ્રેષ્ઠ
  • સ્વચ્છ પાણી અને ગામની સફાઈ,એમાં આપણાં સૌની છે ભલાઈ
  • ગંદકીનો થશે વિનાશ,ત્યાં જીવનો થશે ઉજાસ
  • સ્વચ્છતા છે અનમોલ ધારા, રાખશો સ્વચ્છતા થશે અમૃતધામ સ્વચ્છતા અપનાવો, પાણી બચાવો
  • ગંદકી હટાવ,ગુજરાત બચાવ
  • પ્રદૂષિત હવાપ્રદૂષિત પર્યાવરણ,સ્વચ્છ હવા સ્વસ્થ પર્યાવરણ
  • સ્વચ્છતા છે અણમોલ જતન,તેથી થાય જીવનભાર રક્ષણ
  • સ્વચ્છ હવા નિરોગી જીવન,સ્વચ્છ હવા સ્વચ્છ જીવન
  • લાંબુ જીવન ચોખ્ખાઈના પાઠ થકી સ્વચ્છતા જીવનના અંત સુધી
  • ફળિયે ફળિયે સફાઈ થાય,સ્વચ્છતા ના નાં પાઠ ભણાય
  • સ્વચ્છતા અભિયાનનો રથ,ગુજરાતો સાચી પથ
  • સ્વચ્છતાથી ગામ બને સુંદર,વનથી મન સુંદર બને શુધ્ધ પાણી લાવે તંદુરસ્તી તાણી
  • ગંદકીનું નિયંત્રણ,જીવસૃષ્ટિનું સંરક્ષણ જીવનની કરો વિચાર,સ્વચ્છતાનો કરો આચાર
  • જો પર્યાવરણ ને કરીશ પ્રદૂષિત,તો આપણને મળશે અન્ન દૂષિત ચોખ્ખાઈ વિના જીવન ફળ, સ્વચ્છતા અભિયાનથી થાય ખુશ
  • ચોખ્ખાઈ છે તો નૂર છે,બાકી દૂનિયા ધૂળ છે, શેરીએ શેરીએ પડાવો સાદ,સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઓ આજ
  • સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે,સ્વવચ્છ ગામમાં ઈશ્વર વસે છે.
  • સ્વચ્છતામાં જ પ્રભુતા, ગંદકીમાં જ બિમારીને નિમંત્રણ
  • નીરોગી શરીરમાં નીરોગી મન,સ્વચ્છતા ઝુંબેશમાં સૌ ન તન
  • આવો આપણે સૌ મળી કરીએ સંકલ્પ,ગંદકી કરનારાઓ સામે જેહાદનો સપ.
  • ગામ ની છે એ આબરૂ . જો ઘરે ઘરે હોય જાજરૂ .
  • તન સ્વચ્છ તો મન સ્વચ્છ.
  • જેણે વાપર્યા ડોયો . તને રોગ કદી ન જોયો .
  • જે જગ્યાએ હશે ગંદગી . ત્યાં નહિ ફળે બંદગી.
  • ગંદગી બતાવે . દવાખાના ની સીડી .
  • ગંદકી થી જીવન સુકાય . સ્વચ્છતા થી જીવન લહેરાય.
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
  • સ્વચ્છતા માટે પળ ના બગાડો. ગંદગી કરી જીવન ના બગાડો.
  • મારા ઘરે સ્વચ્છતા નો છે તાજ.
  • પહેલું સુખ તે જાતે નર્યા.
  • ચાલો સૌવ ગંદકી નું કરીએ પતન અને આરોગ્ય નું કરીએ જતન
  • https://gujratisaral.school/

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિબંધ | ધોરણ 6 થી 12 [2026]

પ્રશ્ન 1. સ્વચ્છતા એટલે શું?
જવાબ. સ્વચ્છતા એટલે ગંદકી, કચરો અને રોગકારક જીવાણુઓથી મુક્ત રહેવું.

જવાબ. સ્વચ્છતા આપણા સ્વાસ્થ્ય, સુખાકારી અને પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જવાબ. સ્વચ્છતાથી રોગોનું પ્રમાણ ઘટે છે, આપણું જીવનધોરણ સુધરે છે અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.

 જવાબ. ઘરને નિયમિતપણે સાફ કરવું, કચરો યોગ્ય રીતે નિકાલ કરવો અને પાણીનો બગાડ ન કરવો.

જવાબ. શાળાના પરિસરને સાફ રાખવું, શૌચાલયોનો ઉપયોગ યોગ્ય રીતે કરવો અને શાળાના કચરાનો યોગ્ય નિકાલ કરવો.

જવાબ. સ્વચ્છતા અભિયાનો એ લોકોને સ્વચ્છતાના મહત્વ વિશે શિક્ષિત કરવા અને તેમને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવા માટે ચલાવવામાં આવે છે.

જવાબ. સ્વચ્છ ભારત અભિયાન, ગામડામાં શૌચાલય નિર્માણ અભિયાન, અને નમામી ગંગે અભિયાન.

Teachers Day Photos [2026]

tanvipatel2692010@gmail.com Avatar

Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨

🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ

October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

પોષણ માહ : જંક ફૂડથી થતા નુકસાન | ગુજરાતી આર્ટિકલ

પોષણ માહ : જંક ફૂડથી થતા નુકસાન | ગુજરાતી આર્ટિકલ

પોષણ માહ અંતર્ગત જંક ફૂડ શું છે, તેના વધુ પડતા સેવનથી થતા સંભવિત નુકસાન, બાળકો માટે પૌષ્ટિક આહાર, સ્વસ્થ નાસ્તાના વિકલ્પો અને શાળાની પોષણલક્ષી પ્રવૃત્તિઓ વિશે સંપૂર્ણ ગુજરાતી માહિતી. આજના સમયમાં બાળકો અને યુવાનોમાં જંક ફૂડનું સેવન વધતું જોવા મળે છે. પિઝા, બર્ગર, નૂડલ્સ, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, પેકેટવાળા નાસ્તા, કેક, બિસ્કિટ, ચોકલેટ અને વધુ ખાંડવાળા […]

શબ્દકોશ – ગુજરાતી શબ્દોના અર્થ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો

શબ્દકોષ :શબ્દ કોષ એટલે શું? Pdf downlod

Meta Description: ગુજરાતી શબ્દકોશમાં શબ્દોના અર્થ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સાચી જોડણી અને વાક્યપ્રયોગ વિશે સરળ માહિતી મેળવો. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ગુજરાતી શબ્દભંડોળ. ગુજરાતી શબ્દકોશ ગુજરાતી શબ્દોના અર્થ ગુજરાતી શબ્દભંડોળસમાનાર્થી શબ્દો ગુજરાતીવિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતીગુજરાતી જોડણીગુજરાતી ભાષાવિદ્યાર્થીઓ માટે શબ્દકોશગુજરાતી વ્યાકરણગુજરાતી શૈક્ષણિક સામગ્રીGujarati DictionaryGujarati Words Meaning ગુજરાતી ભાષા સમૃદ્ધ, સરળ અને સુંદર ભાષા છે. ભાષાને અસરકારક રીતે […]

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ 2026 | ULLAS Literacy Fortnight, વિશ્વ સાક્ષરતા દિવસ અને અહેવાલ

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ 2026 | ULLAS Literacy Fortnight, વિશ્વ સાક્ષરતા દિવસ અને અહેવાલ

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ 2025 અંતર્ગત ULLAS Literacy Fortnight, 8 સપ્ટેમ્બરના વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી, પ્રવૃત્તિઓ અને શાળા અહેવાલ અહીં મેળવો. Focus Keyword આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ 2025 SEO Keywords આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ 2025, વિશ્વ સાક્ષરતા દિવસ, World Literacy Day 2025, ULLAS Literacy Fortnight, ULLAS નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, સાક્ષરતા સપ્તાહ, સાક્ષરતા દિવસ અહેવાલ, વિશ્વ સાક્ષરતા દિવસ […]